➡1-" કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
એફ.ડબ્લ્યુ એસ્ટન
➡2-પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
જોહાન વિલ્હેમ રિટર- 1801
➡3-સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
➡4-પ્રકાશ ની પરિભાષા જણાવો ?
"આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."
➡5-ગ્રીક ભાષાના શબ્દ 'nano' નો અર્થ શું થાય ?
વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
➡6-માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
કુલ :213
➡7-સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં:01
➡8-પગમાં કેટલા હાડકા હોય છે ?
(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07,પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14
➡9-હાથમાં કેટલા હાડકા હોય છે ?
(બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, કોણીથી કાંડા સુધી :02, કાંડાના હાડકા :08, હથેળીના હાડકા :05, આંગળીઓના હાડકા :14
➡10-કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
33 મણકા
➡11-માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
પાંસળીઓની બાર જોડ :24, પાંસળીઓ વચ્ચેનું હાડકું :01
➡12-મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14
➡13-પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
23 કલાક અને 56 મિનીટ લાગે છે.
➡14-સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
પ્લૂટોને (248 વર્ષ)
➡15-સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે?
બુધને (88 દિવસ)
➡16-ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.
➡17-સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .
➡18-વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%
➡19-માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
160 -170 km
➡20-માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
11-12 ઈંચ
➡21-પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
પદાર્થના દળમાં
➡23-મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
ભૂરો
➡24-બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
મિથેન વાયુ
➡25-માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
60* સે.
➡26-વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર
➡27-સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
ભૌતિક વિજ્ઞાન
➡28-પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
પાણીમાં
➡29-આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
શ્રીનિવાસ રામાનુજન
➡30-શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
ચામડી
➡31-સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
જે.એચ.ટસેલ
➡32-એક્સરે ખરેખર શું ચીજ છે ?
વીજ ચુંબકીય તરંગો
➡33-ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
લાલ , લીલો , વાદળી
➡34-બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
પિતાના રંગસૂત્ર
➡35-કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ?
સિલિકોનમાંથી
➡36-જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
કાચનું પાત્ર
➡37-અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
સિલિકોન
➡38-અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
346 મી /સેકંડ
➡39-કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે .
➡40-બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .
➡41-દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ?
રેનિન
➡42-મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
➡43-શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
ત્વચા
➡44-કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
કાર્બન ડાયોકસાઇડ
➡45-હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
ઇ.સ. 2062
➡46-રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
પીચ બ્લેંડી
➡47-વિટામીન B12 નું બીજું નામ શું છે ?
સાઈનોકોબાલેમીન
➡48-હાડકાની રાખમાં શું હોય છે ?
કેલ્શિયમ ફોસ્ફેટ
➡49-ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
7.38 %
➡50-પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
તેની ઘનતામાં ઘટાડો થાય છે.
➡51-કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?
સલ્ફર
➡52-લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?
વિટામીન -A
➡53-ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
ડૉ.સી.વી.રામન
➡54-વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?
એન્ટાર્કટિકા
➡55-લોજિક બોંબ શું છે ?
કોમ્પ્યુટર વાઇરસ
➡56-કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ?
ચેતાતંત્ર પર
➡57-લવિંગ શામાંથી મળે છે ?
ફૂલની કાળી માંથી
➡58-લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્યકોણ કરે છે ?
મુત્રપિંડ (કિડની )
➡59-ડાઇન એ શાનો એકમ છે ?
બળનો એકમ
➡60-ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )
➡61-મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં
➡62-કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે?
લાલ રંગની
➡63-સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ
મહાગુજરાતનું આંદોલન ઇ.સ 1956માં થયું હતું.
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1મે ને ઉજવવામાં આવે છે..
ભારતમાં 'પંચરંગી ક્રાતિ' પૂ.પાડુંરંગ શાસ્ત્રીએ કરી હતી.
"ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ" નાં લેખક સલીમ અલી હતાં.
હિજદુલ્લાહ એ ઇઝરાયલનું ત્રાસવાદી સંગઠન છે.
'કમ વોટ મે" સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રીએ આપ્યું હતું.
યુકિલિડને 'ભૂમિતિના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
"તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ". આવું કહેનાર નેપોલિયન હતાં.
સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે.
લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન 'વિટામિન સી' છે.
આગાખાન મહેલ પૂનામાં આવેલો છે.
'શબરી મેળો' ગુજરાતનાં ડાંગ જિલ્લામાં યોજાય છે.
દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધન ફેધોમીટર છે.
1 ગેલન = 4.546 લિટર થાય છે.
સોનાની સંજ્ઞા Au છે.
આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે 16થી 18 વખત થાય છે.
હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી હ્યુ-એન- ત્સાંગ હતો.
'બાર્ડ ઓફ એવન' વિલિયમ શેક્સપિયરનું ઉપનામ છે.
આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતા રોબર્ટ પિયરી કુબર્તિન ગણાય છે.
આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલા ઓળખાય છે.
સૌથી ધનિક ભારતીય 7-3-2015
1) બહુ પ્રખ્યાત મેંગેઝિન ફોર્બ્સની સૌથી ધનવાન ભારતીયની યાદીમાં સતત આઠ વર્ષ સુધી પહેલા ક્રમાંક પર રહેનાર મુકેશ અંબાણીને આ વર્ષે પાછળ ધકેલતાં દિલીપ સંઘવી દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ બન્યા છે.
2 ) ફોર્બ્સે આ વર્ષે સૌથી અમીર ધનવાન ઉદ્યોગપતિની યાદી જાહેર કરી હતી, જેમાં મુકેશ અંબાણી બીજા ક્રમાંક પર છે, જ્યારે સન ફાર્મા ગૃપના દિલીપ સંઘવીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે.
3 ) આ સાથે અઝીમ પ્રેમજી ત્રીજા ક્રમે રહ્યા છે.
4 ) ફોર્બ્સની લિસ્ટમાં પહેલાં ક્રમાંક પર સ્થાન મેળવનાર દિલીપ સંઘવીની નેટવર્થ 21.5 અબજ ડોલર બતાવવામાં આવી છે.
5 ) જ્યારે અંબાણીની નેટવર્થ આ વર્ષે 23.6 કરોડથી ઘટીને 21 અબજ ડોલર કહેવામાં આવી છે.
6 ) દિલીપ સંઘવીએ દુનિયાના ધનવાનોની યાદીમાં ૩૭મું સ્થાન મેળવ્યું છે.
7 ) મુકેશ અંબાણીએ ૪૩મું સ્થાન મેળવ્યું છે.
Height, Deepest, Largest........
1.Driest Place--- Atacama Desert, Chile.
2.Highest Lake--- Titicaca , Bolivia.
3.Deepest Lake--- Baikal, Siberia
4.Highest Waterfall--- Angel Falls, Venezuela.
5.Highest City--- La Rinconada, Peru.
6.Largest--- Archipelago Indonesia
7.Largest Delta--- Sunderban, Bangladesh & India.
8.Largest Diamond--- Cullinan Diamond.
9.Largest Dome--- Cowboys Stadium, Texas, USA.
10.Largest Epic--- Mahabharata.
11.Largest Fresh Water Lake--- Superior Lake.
12.Largest Salt Water Lake--- Caspian Lake.
13.Largest Museum--- The Hermitage Museum,Russia.
14.Largest National Park--- NorthEast Geenland National Park
15.Largest Zoo by species--- Berlin Zoological Garden.
16.Largest Zoo by area--- Red McCombs Wildlife, Texas, USA.
17.Largest Sea bird--- Albatross.
18.Largest Pyramid--- Quetzalcoatl Pyramid.
19.Largest Drainage Basin--- The Amazon Basin.
20.Largest Cave Passage--- Son Doong cave, Vietnam.
21.Lagest Glacier--- Lambert Glacier.
22.Largest Swamp--- The Pantanal Swamp, Brazil.
23.Largest River Island--- Majuli, India, Assam.
24.Largest Airport Terminal--- Beijing Capital International Airport.
25.Largest Bay--- Hudson Bay, Canada.
26.Largets Cemetary--- Ohlsdorf Cemetary, Hamburg, Germeny.
27.Largest Church--- St. Peter's Basilica, Vetican City
28.Largest Lagoon--- Grand Lagon Sud, New Caledonia.
29.Largest Mosque--- Imam Reza Shrine, Iran.
30.Largest Gulf--- Gulf of Mexico.
31.Largest Stadium--- Strahov Stadium, Prague.
32.Largest Bus Fleet--- Andra Pradesh State Road Transport Corporation,India.
33.Largest Irrigation Canal--- All-American Canal.
34Longest Irrigation Canal--- Karakum Canal.
35.Longest Canal--- The Grand Canal, China.
36.Longest Railway Trans --- Siberian railway.
37.Most Active Volcano--- Maunaloa,Hawaii, U.S.A.
38.Rainiest Place--- Mausinram, Meghalaya.
2.Highest Lake--- Titicaca , Bolivia.
3.Deepest Lake--- Baikal, Siberia
4.Highest Waterfall--- Angel Falls, Venezuela.
5.Highest City--- La Rinconada, Peru.
6.Largest--- Archipelago Indonesia
7.Largest Delta--- Sunderban, Bangladesh & India.
8.Largest Diamond--- Cullinan Diamond.
9.Largest Dome--- Cowboys Stadium, Texas, USA.
10.Largest Epic--- Mahabharata.
11.Largest Fresh Water Lake--- Superior Lake.
12.Largest Salt Water Lake--- Caspian Lake.
13.Largest Museum--- The Hermitage Museum,Russia.
14.Largest National Park--- NorthEast Geenland National Park
15.Largest Zoo by species--- Berlin Zoological Garden.
16.Largest Zoo by area--- Red McCombs Wildlife, Texas, USA.
17.Largest Sea bird--- Albatross.
18.Largest Pyramid--- Quetzalcoatl Pyramid.
19.Largest Drainage Basin--- The Amazon Basin.
20.Largest Cave Passage--- Son Doong cave, Vietnam.
21.Lagest Glacier--- Lambert Glacier.
22.Largest Swamp--- The Pantanal Swamp, Brazil.
23.Largest River Island--- Majuli, India, Assam.
24.Largest Airport Terminal--- Beijing Capital International Airport.
25.Largest Bay--- Hudson Bay, Canada.
26.Largets Cemetary--- Ohlsdorf Cemetary, Hamburg, Germeny.
27.Largest Church--- St. Peter's Basilica, Vetican City
28.Largest Lagoon--- Grand Lagon Sud, New Caledonia.
29.Largest Mosque--- Imam Reza Shrine, Iran.
30.Largest Gulf--- Gulf of Mexico.
31.Largest Stadium--- Strahov Stadium, Prague.
32.Largest Bus Fleet--- Andra Pradesh State Road Transport Corporation,India.
33.Largest Irrigation Canal--- All-American Canal.
34Longest Irrigation Canal--- Karakum Canal.
35.Longest Canal--- The Grand Canal, China.
36.Longest Railway Trans --- Siberian railway.
37.Most Active Volcano--- Maunaloa,Hawaii, U.S.A.
38.Rainiest Place--- Mausinram, Meghalaya.
विश्व कासामान्य ज्ञान
विश्व में भारत के अलावा 15 अगस्त को ही स्वतन्त्रता दिवस और किस देश में मनाया जाता है?
:- कोरिया में
:- कोरिया में
विश्व का ऐसा कौन सा देश है जो आज तक किसी का गुलाम नहीं हुआ?
:- नेपाल
:- नेपाल
विश्व का सबसे पुराना समाचार पत्र कौन सा है?
:- स्वीडन आफिशियल जनरल (1645 में प्रकाशित)
:- स्वीडन आफिशियल जनरल (1645 में प्रकाशित)
विश्व में कुल कितने देश हैं?
:- 353
:- 353
विश्व में ऐसा कौन सा देश है जहाँ के डाक टिकट पर उस देश का नाम नहीं होता?
:- ग्रेट ब्रिटेन
:- ग्रेट ब्रिटेन
विश्व की सबसे बड़ी मस्जिद कौन सी है?
:- अलमल्विया (इराक)
:- अलमल्विया (इराक)
विश्व का किस देश में कोई भी मंदिर-मस्जिद नहीं है?
:- सउदी अरब
:- सउदी अरब
विश्व का सबसे बड़ा महासागर कौन सा है?
:- प्रशांत महासागर
:- प्रशांत महासागर
विश्व में सबसे बड़ी झील कौन सी है?
:- केस्पो यनसी (रूस में)
:- केस्पो यनसी (रूस में)
विश्व का सबसे बड़ा महाद्वीप कौन सा है?
:- एशिया
:- एशिया
विश्व की सबसे बड़ी दीवार कौन सी है?
:- ग्रेट वाल ऑफ़ चायना (चीन की दीवार)
:- ग्रेट वाल ऑफ़ चायना (चीन की दीवार)
विश्व में सबसे कठोर कानून वाला देश कौन सा है?
:- सउदी अरब
:- सउदी अरब
विश्व के किस देश में सफेद हाथी पाये जाते हैं?
:- थाईलैंड
:- थाईलैंड
विश्व में सबसे अधिक वेतन किसे मिलता है?
:- अमेरिका के राष्टपति को
:- अमेरिका के राष्टपति को
विश्व में किस देश के राष्टपति का कार्यकाल एक साल का होता है?
:- स्विट्जरलैंड
:- स्विट्जरलैंड
विश्व की सबसे बड़ी नदी कौन सी है?
:- नील नदी(6648 कि.मी.)
:- नील नदी(6648 कि.मी.)
विश्व का सबसे बड़ा रेगिस्तान कौन सा है?
:- सहारा (84,00,000 वर्ग कि.मी., अफ्रीका में)
:- सहारा (84,00,000 वर्ग कि.मी., अफ्रीका में)
विश्व की सबसे मँहगी वस्तु कौन सी है?
:- यूरेनियम
:- यूरेनियम
विश्व की सबसे प्राचीन भाषा कौन सी है?
:- संस्कृत
:- संस्कृत
शाखाओं की संख्या की दृष्टि से विश्व का सबसे बड़ा बैंक कौन सा है?
:- भारतीय स्टेट बैंक
:- भारतीय स्टेट बैंक
विश्व का ऐसा कौन सा देश है जिसने कभी किसी युद्ध में भाग नहीं लिया?
:- स्विट्जरलैंड
:- स्विट्जरलैंड
विश्व का का कौन सा ऐसा देश है जिसके एक भाग में शाम और एक भाग में दिन होता है?
:- रूस
:- रूस
विश्व का सबसे बड़ा एअरपोर्ट कौन सा है?
:- टेक्सास का फोर्थ बर्थ (अमेरिका में)
:- टेक्सास का फोर्थ बर्थ (अमेरिका में)
विश्व का सबसे अधिक जनसंख्या वाला शहर कौन सा है?
:- टोकियो
:- टोकियो
विश्व की लम्बी नहर कौन सी है?
:- स्वेज नहर (168 कि.मी. मिस्र में)
:- स्वेज नहर (168 कि.मी. मिस्र में)
विश्व का सबसे बड़ा महाकाव्य कौन सा है?
:- महाभारत.
:- महाभारत.
No comments:
Post a Comment